ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા 'ફાર્મર આઈડી' ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized


PM-Kisan Samman Nidhi: ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (AgriStack) અંતર્ગત હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે, તો આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે.

શું છે ‘ફાર્મર આઈડી’ અને તેનો હેતુ?

જેમ નાગરિકોની ઓળખ માટે ‘આધાર કાર્ડ’ છે, તેમ હવે ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ‘ફાર્મર આઈડી’ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *