વડોદરા,નંદેસરી ગામમાં રહેતા ૩૨ વર્ષના યુવકે દેવું વધી જતા ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નંદેસરી ગામ એલ.આઇ.જી. કોલોનીમાં રહેતો પ્રણવકુમાર શરદકુમાર મજમુદાર (ઉં.
