
સેક્ટર-૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી ચોરી
પોલીસે અગાઉ પકડાયેલી ટોળકીના સાગરિતોની શોધખોળ શરૃ કરી ઃ શિયાળો શરૃ થતાની સાથે ચોરી વધી
ગાંધીનગર : ગાંધીનગરમાં થોડા સમયથી બંધ થઈ ગયેલી સાયલેન્સર ચોરીની
ઘટનાઓ ફરી વધી રહી છે. સેક્ટર ૪માં એક જ રાતમાં ત્રણ કારમાંથી સાઇલેન્સરની ચોરી
