ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ 'વર્ડ ઑફ ધ યર'ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ

📅 Published: December 26, 2025 | 📂 Category: Uncategorized


Word Of The Year 2025: ગુજરાતી લેક્સિકોન 45 લાખથી વધુ શબ્દો ધરાવતો વિશાળ શબ્દકોશ છે, જેમાં અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી, હિન્દી-ગુજરાતી, મરાઠી-ગુજરાતી, સંસ્કૃત-ગુજરાતી શબ્દો ઓનલાઇન પોર્ટલ પર જોઈ શકાય છે. આ પોર્ટલ દ્વારા વર્ષ 2018થી દર વર્ષે ડિસેમ્બરમાં આખા વર્ષની સૌથી ચર્ચાસ્પદ ઘટનાઓના મીડિયામાં પ્રચલિત થયેલા શબ્દો તેમજ જે શબ્દોએ લોકમાનસ પર પ્રબળ પ્રભાવ પાડ્યો હોય તે ધ્યાનમાં રાખીને એકત્રિત કરેલા શબ્દોમાંથી ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી નિષ્ણાત નિર્ણાયકો દ્વારા પાર પાડવામાં આવે છે. 

દુનિયાભરમાં રહી ટેરિફ શબ્દની ચર્ચા 

આ સંદર્ભમાં જોઈએ તો જાન્યુઆરી 2025માં અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ અવારનવાર ટેરિફ અંગે જાહેરાતો કરતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *