ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ, હવે આ તારીખ સુધી ભરાશે ફૉર્મ

📅 Published: December 11, 2025 | 📂 Category: Uncategorized
SIR Deadline extended by Election Commission
(AI IMAGE)


SIR Deadline extended by Election Commission: ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને આંદામાન નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *