ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


Gujarat Government Holiday List 2026: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. આ યાદીમાં જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક હોલિડેનો સમાવેશ થાય છે. 

23 જાહેર રજા, પણ 3 મોટા તહેવાર રવિવારે 

ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે, વર્ષ 2026માં કુલ 23 જાહેર રજા રહેશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર એ છે કે ત્રણ મોટા તહેવારો રવિવારે આવતા હોવાથી તે રજાઓનો અલગથી લાભ નહીં મળે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *