
Revolving Restaurant In Gulmarg : જમ્મુ-કાશ્મીરના સૌથી સુંદર સ્થળ તરીકે જાણીતા ગુલમર્બમાં અમદાવાદ જેવી વિશ્વની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં બનાવવામાં આવી છે. પર્યટકોનું આકર્ષણ વધારવા માટે અફરાવત પર્વત પર લગભગ 14000 ફૂટની વિશ્વની સૌથી ઊંચાઈ પર ગોળ ફરતી રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે.
ગુલમર્ગના નામે અનેક રેકોર્ડ
આમ તો ગુલમર્ગના નામે અનેક રેકોર્ડ છે. અહીં એશિયાનું સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્ટ છે.
