ચાંદી હજુ મોંઘી થશે! ચીનના નવા નિર્ણયથી ભારત-અમેરિકા સહિત દુનિયાભરના દેશો આશ્ચર્યચકિત

📅 Published: January 3, 2026 | 📂 Category: Uncategorized

Silver Export Rules

Silver Export Rules: રેર અર્થ એલિમેન્ટ્સ બાદ હવે ચીને ચાંદીને લઈને લીધેલા એક આશ્ચર્યજનક નિર્ણયથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. ચીને 1 જાન્યુઆરી, 2026થી ચાંદીના નિકાસ પર કડક નિયંત્રણો લાદી દીધા છે. નિષ્ણાતો માને છે કે ચીનની આ ચાલને કારણે હવે ચાંદી સસ્તી થવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

શું છે ચીનનો નવો નિયમ?

ચીન સરકારના નવા આદેશ મુજબ, હવે કોઈપણ કંપની સરકારી લાયસન્સ વિના ચીન બહાર ચાંદીની નિકાસ કરી શકશે નહીં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *