ચીનનાં ગામોમાં બગાવત : અંતિમ સંસ્કાર પર સરકારી ચાબુક : ઉપર દેખાતી શાંતી નીચે ભારેલો અગ્નિ

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized


– શી-જિનપિંગના પૂર્વજોની કબરો ખોદી નાખવાની ધમકી

– ચીનનાં ગામોમાં ચાલતા વિરોધ પ્રદર્શનો : 2024ની તુલનામાં 70 ટકા વધુ દેખાવો : કુલ 1400 પ્રદર્શનો થયા

નવી દિલ્હી : દુનિયાના કેટલાએ દેશોમાં સરકાર વિરૂધ્ધ ટીકા થઈ શકતી નથી. ચીનનું સ્થાન તેવા દેશોમાં અગ્રીમ છે. ચીનમાં સરકાર વિરૂધ્ધ આંદોલન થઈ શકતું નથી. તેમ છતાં ચીનના ગામોમાં જનતા પોતાના હક્કો માટે અવાજ ઉઠાવી રહી છે અને વિરોધ પ્રદર્શનો વધતા જાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *