ચીને જે વસ્તુથી દુનિયાને ડરાવી… હવે તેમાં આપી મોટી રાહત, ભારત પર પણ પડશે અસર

📅 Published: December 20, 2025 | 📂 Category: Uncategorized


China Rare Earth Metals : ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ટેરિફ વિવાદ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર લાદેલા પ્રતિબંધોમાં નાગરિક ઉપયોગ માટે ઢીલ આપી છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસો બાદ ચીને આ નિકાસને મંજૂરી આપી છે, જેની સીધી અને સકારાત્મક અસર ભારતીય ઉદ્યોગો પર જોવા મળશે.

ચીને પ્રતિબંધ ઝિંકતા વિશ્વભરમાં ખળભળાટ મચ્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફ લાદવાની ધમકી બાદ ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *