ચીન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવશે

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


– વિકસિત દેશોમાં હાઇપરસોનિક વિમાન વિકસાવવા લાગી દોટ

– સુપરસોનિક પ્લેન કોન્કોર્ડ લંડનથી ન્યૂયોર્ક ત્રણ કલાકમાં પહોંચતુ, પરંતુ ચીનનું વિમાન દોઢ કલાકમાં જ પહોંચાડી દેશે

બૈજિંગ : પેસેન્જર વિમાનનો યુગ ક્રાંતિકારી પરિવર્તનના આરે ઊભો છે. એક સમયે સુપરસોનિક પ્લેનના આધારે વૃદ્ધિનો મદ્દાર રાખતો આ ઉદ્યોગ હવે સુપર સોનિક ટેકનોલોજીને બાયપાસ કરીને સીધો હાઇપર સોનિક પ્લેનની ટેકનોલોજી વિકસાવવામાં લાગી ગયો છે. આ જ દિશામાં આગળ વધતા ચીન હાઇપર સોનિક વિમાન પ્રવાસની શિકલ પલટી નાંખે તેવું ૧૬ મેકની ઝડપે ઉડી શકે તેવું વિમાન યુનશિંગ બનાવી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *