ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી

📅 Published: December 12, 2025 | 📂 Category: Uncategorized

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧

ચૂંટણી પંચે ગુરૃવારે સંબધિત મુખ્ય ચૂંટણી અધિકારીઓની
વિનંતીઓને પગલે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના
ખાસ સઘન સુધારા (એસઆઇઆર) માટે સમય મર્યાદા લંબાવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *