જન આંદોલનના કારણે વધુ એક દેશમાં PMનું રાજીનામું, 5 વર્ષમાં 7 ચૂંટણી છતાં ટકી ન શકી સરકાર

📅 Published: December 12, 2025 | 📂 Category: Uncategorized
Bulgarian Government Resigns
(IMAGE – IANS)


Bulgarian Government Resigns: બલ્ગેરિયામાં છેલ્લાં ઘણાં મહિનાઓથી ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનોના દબાણ સામે આખરે સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે. ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આર્થિક નીતિઓ વિરુદ્ધ થયેલા આ વ્યાપક વિરોધ બાદ બલ્ગેરિયાના વડાપ્રધાન રોસેન જેલ્યાઝકોવ અને તેમની કેબિનેટે ગુરુવારે રાજીનામું આપી દીધું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *