જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત

📅 Published: December 11, 2025 | 📂 Category: Uncategorized
મૃતક મુન્નાભાઈ અને તેમનો પરિવાર


Surendranagar News: જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું આ કહેવતને સાર્થક કરતો બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે, જ્યાં સાયલા તાલુકાના ચોરવીરા ગામે કાકા અને તેના દીકરાએ મળીને ભત્રીજાની હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી છે. સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલા પિતા-પુત્રને ઝડપી પાડયા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *