![]() |
| (IMAGE – IANS) |
Kamala Pasand: જાણીતી પાન મસાલા કંપની ‘કમલા પસંદ’ અને ‘રાજશ્રી’ના માલિક કમલકિશોરના પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40)એ મંગળવારે સાંજે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઇડ નોટ મળી છે, જેમાં કોઈ પર સીધો આરોપ લગાવવામાં આવ્યો નથી.
Breaking News & Latest Updates