
Jamnagar Crime : જામનગરની ડી.કે.વી. કોલેજમાં અભ્યાસ કરતા એક દલિત કોલેજીયન યુવાને પોતાના ઉપર બેલ્ટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ચાર અન્ય વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઉદય નિલેશભાઈ ગંગેરા કે જે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહે છે, અને ડીકેવી કોલેજમાં બી.
