જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્સ યોજાઈ

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized


Jamnagar Police : જામનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને આજે રાજકોટના આઈ.જી.પી. અશોકકુમાર યાદવનું આગમન થયું હતું, સૌપ્રથમ તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું, અને તેઓની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટરમાં સમગ્ર પોલીસ વિભાગની પરેડ યોજાઇ હતી, જેમાં આઈ.જી. દ્વારા સલામી જીલવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *