
Jamnagar Winter Season : જામનગર શહેરમાં નવા વર્ષની શરૂઆતની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. ગઈકાલે ઠંડીનો પારો નીચે ઉતરીને 13.0 ડીગ્રીએ સ્થિર થયો હતો, જેમાં આજે વધારો થયો છે, અને વધુ એક ડિગ્રી નીચે ઉતરીને ઠંડીનો પારો 12.0 ડિગ્રી નોંધાયો છે, સાથો સાથ ભેજનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકો ગરમ વસ્ત્રોથી લપેટાયેલા જોવા મળી રહ્યા છે.
આજથી 15 દિવસ પહેલા ઠંડીનો પારો નીચે ઉતરીને 12.
