'જૂતા કાંડ' બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કરશે પ્રહાર

📅 Published: December 6, 2025 | 📂 Category: Uncategorized


Arvind Kejriwal in Gujarat: જામનગરમાં ગઈકાલે (5 ડિસેમ્બર) AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા ‘જૂતા એટેક’ની ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો ચરમસીમા પર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે રવિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 ડિસેમ્બરે સાંજે રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગુજરાત AAPએ તેમના સંયોજકને આવકારવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *