'ટૅક્નોલૉજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


mohan-bhagwat : RSS પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું કે, ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, નહીં કે લોકોને તેના ગુલામ બનાવવા માટે. તેમણે યુવા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદમાં સ્પષ્ટ કર્યું કે, સ્વદેશી અપનાવવાનો અર્થ ટૅક્નોલૉજીને નકારવી એવો નથી અને ટૅક્નોલૉજી પોતે ખરાબ હોતી નથી, બસ તેના પર જરૂરિયાત કરતાં વધુ નિર્ભરતા ન હોવી જોઈએ.

ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થવો જોઇએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે છત્રપતિ સંભાજીનગરમાં ટૅક્નોલૉજીના ઉપયોગ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટૅક્નોલૉજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ, પરંતુ લોકો તેના ગુલામ ન બને.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *