ટેરિફ વચ્ચે ચીને એક ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવી

📅 Published: December 10, 2025 | 📂 Category: Uncategorized


– ચીને 11મહિનામાં જ પોતાની મેન્યુફેકચરિંગ મહત્તા પુરવાર કરી બતાવી 

– બીજી તરફ ચાલુ વર્ષે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને 100 અબજ ડોલર્સના વિક્રમસ્તરે પહોંચી  

વોશિંગ્ટન : યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર જંગી ટેરિફ લાદવાની પોકળ ધમકીઓ વચ્ચે ચીને સોમવારે એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત (ટ્રેડ સરપ્લસ) હાંસલ કરી હોવાની જાહેરાત કરી હતી. ચીને ૨.૬ ટ્રિલિયન ડોલર્સની આયાત સામે દુનિયાના વિવિધ દેશોમાં ૩.૬ ટ્રિલિયન ડોલર્સની નિકાસ કરી માનવ ઇતિહાસમાં એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત નોંધાવનારો પ્રથમ દેશ બન્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *