ટ્રમ્પના દાવા: 8 મહિનામાં 10 યુદ્ધ અટકાવ્યા, 3000 વર્ષ બાદ અહીં શાંતિ સ્થાપી, 'ટેરિફ'નું ભલું થાય

📅 Published: December 18, 2025 | 📂 Category: Uncategorized


US Politics News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ સંબોધનમાં તેમણે પોતાની સરકારની સિદ્ધિઓનો પટારો ખોલતા દાવો કર્યો હતો કે તેમણે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 8 જેટલા યુદ્ધો અટકાવ્યા છે. ટ્રમ્પે ‘ટેરિફ’ને પોતાનો પ્રિય શબ્દ ગણાવતા કહ્યું કે ‘આ નીતિને કારણે જ અમેરિકન અર્થતંત્ર મજબૂત થયું છે.’

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ઐતિહાસિક શાંતિનો દાવો

સંબોધન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરતા કહ્યુ કે, ‘મેં અમેરિકન શક્તિને પુનઃસ્થાપિત કરી છે અને 10 મહિનામાં 8 યુદ્ધોનો અંત લાવ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *