ઠંડી 'ભૂલાઈ' : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

Ahmedabad Weather News : અમદાવાદના લઘુતમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત રાત્રિના 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી વધુ નોંધાઇ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી જતાં ઠંડી. જાણે ગાયબ જ થઈ ગઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *