ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! 'અર્બન હિટ આઈલેન્ડ' જવાબદાર

📅 Published: December 23, 2025 | 📂 Category: Uncategorized


Gujarat Weather Update: ડિસેમ્બરના ત્રણ સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી. ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના પણ નહિવત છે.

કેમ ગુજરાત સુધી નથી પહોંચતી ઠંડી?

હવામાન નિષ્ણાતોના મતે સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં હિમાલય તરફથી ઉત્તર-ઉત્તરપશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *