તંત્રની બેદરકારીઃ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા

📅 Published: December 4, 2025 | 📂 Category: Uncategorized


Two Injured After Commonwealth Banner Collapses: અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક ફૂટપાથ પર લગાવેલું એક મોટું બેનર ગુરુવારે (4 ડિસેમ્બર) બપોરે અચાનક તૂટી પડતાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને ઈજા થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકો ભોગ બન્યા હતા. 

કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોમનવેલ્થ ગેમ્સના પ્રમોશન સંબંધિત આ ફ્લેક્સ બેનર ફૂટપાથની સાથેના થાંભલા સાથે બાંધવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે ઢીલા બાંધકામને કારણે બેનરનું માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે વાહન ચાલક પર બેનર પડ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *