તમારા ફાયદાના ચક્કરમાં અમારું નામ ન લેશો: ગ્રીનલેન્ડ અંગે રશિયા-ચીનનો ટ્રમ્પને સણસણતો જવાબ

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


China Reaction Over Greenland Issue : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ વિવાદમાં રશિયા અને ચીનને ખેંચી લાવતા બંને દેશોએ અમેરિકાનાને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં જ ટ્રમ્પના લીક થયેલા એક પત્રમાં કહેવાયું છે કે, ગ્રીનલેન્ડને રશિયા-ચીનથી ખતરો છે, જેના જવાબમાં રશિયાએ ટ્રમ્પને મજાક ઉડાવી છે, તો ચીને અમેરિકાને સ્વાથી ગણાવી પોતાનું નામ ન લેવા ટ્રમ્પને ચેતવણી આપી છે.

અમેરિકા પોતાના સ્વાર્થ માટે અમારું નામ ન લે : ચીન

ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ગ્રીનલેન્ડને પડાવી લેવા માટે ધમપછાળા કરી રહ્યા છે. તેઓ ગ્રીનલેન્ડ મામલે અવારનવાર ડેનમાર્ક અને નોર્વે જેવા દેશો પર પણ નિશાન સાધી રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *