
– યો ટી-ડોલ ઈઝરાયલના અર્વિન-ડોમ કરતાં વધુ સક્ષમ છે
– તાઈવાને 40 બિલિયન ડોલરનું સંરક્ષણ બજેટ બનાવ્યું છે જેમાં ટી-ડોમ આવૃત્ત છે, ને બહુ આયામી સંરક્ષણ વ્યવસ્થા સમાન છે
તાઇપી : તાઈવાને તેની સંરક્ષણ ક્ષમતા વધારવા નિર્ણય કર્યો છે. ચીનના સતત તોળાઈ રહેલા ભયને લીધે અને તેના ડીફેન્સ બજેટમાં ૪૦ બિલિયન ડોલર્સનો વધારો કરવાનું છે. જે આગામી ૮ વર્ષમાં વાપરવામાં આવશે. તેમાં બહુ-આયામી તેવી ટી-ડોમ નામક એર-ડીફેન્સ સીસ્ટીમ કેન્દ્ર સ્થાને છે.
