‘તાત્કાલિક યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ, પરંતુ…’, રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનનું મોટું નિવેદન

📅 Published: December 19, 2025 | 📂 Category: Uncategorized


Russia-Ukraine war : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, તેઓ યુક્રેન સાથેના સંઘર્ષને તાત્કાલિક શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે આ માટે એક મહત્વની શરત મૂકતા કહ્યું છે કે, જો રશિયાને સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે તો જ આ યુદ્ધ અટકશે. પુતિને સ્પષ્ટ કહ્યું કે, તેઓ આગામી વર્ષ શાંતિથી જીવવા માંગે છે અને કોઈ સૈન્ય સંઘર્ષ ઈચ્છતા નથી, પરંતુ આ માટે યુક્રેન તરફથી પણ નક્કર તત્પરતા દેખાવી જરૂરી છે.

પુતિને ટ્રમ્પની પ્રશંસા કરી કહ્યું, ‘શાંતિ પ્રસ્તાવ મંજૂર’

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને (Russia President Vladimir Putin) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, ‘ટ્રમ્પ આ સંઘર્ષને ખતમ કરવા માટે અત્યંત ગંભીરતાથી કામ કરી રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *