તેને બોલતો બંધ કરો : ઉઇગુર નેતાએ જીનીવામાં ચીનનો પર્દાફાશ કરતાં ચીના ભડક્યા

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


જીનીવામાં લઘુમતિઓના મદ્દાઓ પર આયોજિત યુએન ફોરમમાં ઉઇગુર નેતા દુનિયા સમક્ષ ચીનને નિર્વસ્ત્ર કરી નાખ્યું

જીનીવા: જીનીવામાં લઘુમતિઓના મુદ્દા પર આયોજિત સંયુક્ત રાષ્ટ્ર ફોરમ દરમિયાન ઉઇગુર સેન્ટર ફોર ડેમોક્રસી એન્ડ હ્યુમન રાઈટસના અધ્યક્ષ ડોલ્ફુન ઇસાએ સમગ્ર દુનિયા સમક્ષ ચીનનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો. તેઓ ચીન દ્વારા ઉત્તર પશ્ચિમ ચીન સ્થિત સિકંગ્યાંગ પ્રદેશમાં વસતા ઇસ્લામ ધર્મી ઉઈગુર પ્રજા પર વરસાવવામાં આવતા જોર જુલ્મ, અને હત્યાકાંડની વિગતો જરા પણ અચકાયા સિવાઈ કહહી રહ્યા હતા. ત્યારે ચીની પ્રતિનિધિ મંડળના નેતા ઉકળી ઉઠયા હતા. અને મોટેથી બોલી ઉઠયા હતા કે આને બોલતો બંધ કરો. પરંતુ તે પરિષદના અધ્યક્ષે ચીનના નેતાની એક વાત પણ સાંભળી નહીં અને ઇસાને બોલવા દીધા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *