'તેમને દેશ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે..', ઈમરાન ખાનના મોતની અફવાઓ વચ્ચે સાંસદનો મોટો દાવો

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized

Imran Khan Died or Alive :  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના મોતની અફવાઓ પર તેમની જ પાર્ટીના એક સાંસદે પૂર્ણવિરામ મૂક્યું છે. સાંસદ ખુર્મ ઝીશાને દાવો કર્યો છે કે ઇમરાન ખાન જીવિત છે અને હાલ અડિયાલા જેલમાં જ છે. આ સાથે જ તેમણે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઇમરાન પર જેલમાંથી બહાર નીકળવા અને દેશ છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

સાંસદે કર્યો મોટો દાવો 

સાંસદ ખુર્મ ઝીશાને જણાવ્યું કે, “એક મહિનો થઈ ગયો છે અને ખાનને જેલમાં એકાંતમાં રાખવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *