થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ થાઇલેન્ડથી વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં વડોદરા એસઓજીને સફળતા મળી છે.પોલીસે દોઢ વર્ષથી જુદાજુદા સ્થળે ગાંજો સપ્લાય કરનાર કેવીનને એરપોર્ટ પર આવતાં જ ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં શકીલાપાર્કમાં રહેતો આદીબ પટેલ ડિસેમ્બર-૨૦૨૪માં રૃ.૨૨ લાખના ગાંજા સાથે પકડાયો હતો.જેથી એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આદીબને મદદ કરનાર તેના પિતા અબ્દુલની પણ ધરપકડ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *