દરિયામાં ચીનની હરકત પર જાપાન ગુસ્સે ભરાયું, ડ્રેગને કહ્યું – અમે તો પહેલા જ જણાવી દીધું હતું

📅 Published: December 7, 2025 | 📂 Category: Uncategorized

China japan Tension : લડાકુ વિમાનો પર મિસાઇલ લૉક કરવાના મુદ્દે જાપાન અને ચીન ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. જાપાનનો આરોપ છે કે ચીનના વિમાનવાહક જહાજ લિયાઓનિંગમાંથી ઉડાન ભરનાર એક સૈન્ય વિમાને જાપાનના ઓકિનાવા પાસે જાપાની લડાકુ વિમાનો પર પોતાનું ‘રડાર લૉક’ કર્યું હતું. આ મુદ્દે જાપાને ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે.

શું હોય છે રડાર લૉક? 

‘રડાર લૉક’નો અર્થ એ થાય છે કે, કોઈ સૈન્ય વિમાન પોતાના રડારને બીજા વિમાન કે લક્ષ્ય પર એ રીતે કેન્દ્રિત કરે કે તે તેની ચોક્કસ સ્થિતિ, ગતિ અને દિશા પર સતત નજર રાખી શકે, જે હુમલાની તૈયારીનો સંકેત છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *