દિતવાહ વાવાઝોડાના કારણે 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized
300 Indian Passengers Stranded in Colombo
(IMAGE – IANS)


300 Indian Passengers Stranded in Colombo: વિનાશક ‘દિતવાહ’ વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં, શ્રીલંકામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *