![]() |
| (IMAGE – IANS) |
Ditwah Cyclone Weakens: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ‘દિતવાહ’ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આ પરિવર્તનને કારણે, જે જિલ્લાઓ માટે અગાઉ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી ત્યાં હવે રાહત જોવા મળી રહી છે.
Breaking News & Latest Updates