
Ditwah Cyclone Kills 90 in Sri Lanka : દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ઠેર ઠેર તબાહી મચાવી છે. ગઇકાલથી જ ભારે પવન સાથે વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 90 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો હજુ પણ ગુમ છે.
વાવાઝોડાના કારણે શ્રીલંકામાં કેટલું નુકસાન થયું?
– ઓછામાં ઓછા 90 લોકોના મોત, 100થી વધુ હજુ ગુમ
