દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ. 5000નો દંડ

📅 Published: December 10, 2025 | 📂 Category: Uncategorized

air pollution

Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય

વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ(Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *