દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા 'AQI…AQI'ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized

Lionel Messi India visit

AQI Chants Disrupt Lionel Messi’s Delhi Event | આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે આવ્યો છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ બાદ આજે મેસી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીના સ્ટેડિયમ આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ફૂટબોલર ફેન્સે મેસીનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે મુંબઈની જેમ દિલ્હીમાં ફેન્સે હૂટિંગ કર્યું હોવાનો દાવો છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓએ વીડિયો શેર કર્યા છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *