![]() |
| (IMAGE – IANS) |
Delhi Blast Case: દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા NIAએ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે.

