દીકરાના નિધન બાદ ભાંગી પડ્યા વેદાંતા ચેરમેન, કહ્યું – 75% સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન પાળીશ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

Anil Agrawal News : વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પુત્ર અગ્નિવેશ અગ્રવાલના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુઃખની વચ્ચે, તેમણે પોતાનો એક મોટો નિર્ણય ફરીથી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનિલ અગ્રવાલે કહ્યું છે કે તેઓ તેમની 75% થી વધુ સંપત્તિ સામાજિક કાર્યો માટે દાન કરશે અને હવે પછીનું જીવન વધુ સાદગીથી જીવશે.


Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *