દીપુચંદ્રની નિર્દયી હત્યા : દુનિયાભરમાંથી ફટકાર : યુ.એન., યુ.એસે ઉગ્ર ટીકા કરી

📅 Published: December 23, 2025 | 📂 Category: Uncategorized


– યુનુસ સરકાર જવાબ આપી શકતી નથી : બેકફૂટ પર

– બાંગ્લાદેશમાં લઘુમતિઓની પરિસ્થિતિ અંગે સર્વે ચિંતિત વિશેષત: હિન્દુઓ અને યહૂદીઓને સતત નિશાન બનાવાય છે

યુએન : બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર થઈ રહેલા જુલ્મો અને વિશેષત: એક હિન્દુ યુવાનની અકારણ કરાયેલી નિર્દયી હત્યા અંગે યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સોમવારે (અમેરિકન સમય પ્રમાણે) નિયમાનુસાર યોજાતી પત્રકાર પરિષદમાં મહામંત્રીના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું હતું કે, તે દેશની પરિસ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રો અત્યંત ચિંતિત છે. ત્યાં લઘુમતિઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને વિશેષત: હિન્દુઓ ઉપર થતા ‘લીચીંગ’ના તાજેતરમાં થયેલા બનાવ અંગે યુએન ઘણું ચિંતિત બની રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *