![]() |
| (AI IMAGE) |
10 most Powerful Countries in the World: ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી(Lowy) ઇન્સ્ટિટ્યૂટએ પોતાનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે આઠ મુખ્ય ક્ષેત્રો(સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું અને ભવિષ્યના સંસાધન ક્ષમતા) પર આધારિત છે.

