
– સુપર પાવર લિસ્ટમાં માત્ર યુ.એસ. અને ચાયના જ છે : ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટીટયુટનું 27 દેશોના સૈન્ય, આર્થિક, રાજદ્વારી, સાંસ્કૃતિક પ્રભાવ પરથી મૂલ્યાંકન
કેનબેરા : ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટીટયુટે પોતાનો વાર્ષિક પાવર ઇન્ડેક્સ ૨૦૨૫ પ્રસિધ્ધ કર્યો છે. જે એશિયાના ૨૭ દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરે છે. તેમાં પ્રાદેશિક શક્તિમાં થયેલા ફેરફારો ઉપર ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે.
