'દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક', ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized


PM Modi On Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારત કરશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે મંજૂરી આપી છે. ભારતે અગાઉ 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીએ પ્રતિક્રિયા આપી છે. 

ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *