
– વર્ષ 2024માં 100 હથિયાર કંપનીઓની આવક 5.9 ટકા વધી
– અમેરિકાની 30 કંપનીઓની આવક 334 અબજ ડોલર, યુરોપમાં 23 કંપનીઓની આવક 13 ટકા વધી 151 અબજ ડોલર
– મોટા કરારો તૂટયા અને ભ્રષ્ટાચારના કારણે ચીનની કંપનીઓની આવક 10 ટકા ઘટી
સ્ટોકહોમ : રશિયા-યુક્રેન, ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સહિતના યુદ્ધોના પગલે દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૨૪માં દુનિયાની ટોચની ૧૦૦ હથિયાર બનાવતી કંપનીઓની કમાણી ૫.
