
– વિવિધ 12 ગામોમાં 2079 કનેકશનો ચેક કરાયા
– 40 થી વધુ વાહનોના કાફલા સાથે સવારથી સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું
ધંધુકા : ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજે સવારથી આકસ્મિક મોટા કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે ૨૦૭૯ કનેકશનોમાંથી ૧૪૨માં ૮૩.૯૦ લાખની ગેરરીતિ સામે આવી હતી.
