ધ્રૂજાવી દેનારો VIDEO: ફૂટપાથ પર કાર ચડી જતાં અનેક લોકો કચડાયા, બેંગલુરૂના મોલ બહાર સર્જાયો અકસ્માત

📅 Published: January 1, 2026 | 📂 Category: Uncategorized


Karnataka Road Accident : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ફીનિક્સ મોલ ઑફ એશિયાની બહાર એક કાર અચાનક બેકાબૂ થઈને ફૂટપાથ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફૂટપાથ પર ચાલી રહેલા સાત રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *