નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં 'રામમંદિર ધ્વજા આરોહણ'

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized


– દેશમાં રામ મંદિરની સ્થાપનાના 500 વર્ષના યજ્ઞાની આખરે પૂર્ણાહૂતિ : મોદી

– રામચરિત માનસની પંક્તિ ‘નહીં દરિદ્ર, કાઉ દુખી ના દિના’ ટાંકતા મોદીએ કહ્યું વિકસિત ભારતમાં કોઈ દુઃખી, દરિદ્ર નહીં હોય

– દેશમાં રામ મંદિરની સ્થાપના સરળ પરંતુ મેકોલેની ગુલામીની માનસિક્તામાંથી ભારતને છોડાવવો મુશ્કેલ

– ભગવાન રામ ભેદથી નહીં ભાવથી જોડાય છે, ૧૧ વર્ષમાં મહિલા, દલિતો, પછાતો, વંચિતોના વિકાસ પર ધ્યાન અપાયું : પીએમ

અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૧.૫૫ કલાકના અભિજિત મૂહુર્તમાં ભવ્ય રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *