સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટી 134.51 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં 49396 ક્યુસેક પાણીની જાવક છે. ડેમની સપાટીમાં દર કલાકે 4 સેમીનો વધારો છે. સતત પાણીની આવકને પગલે ડેમ 87 ટકા ભરાયો છે.
નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમ 87 ટકા ભરાયો, ડેમની સપાટીમાં દર કલાકે 4 સેમીનો વધારો
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
