![]() |
| (AI IMAGE) |
Rule Change from December: નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે, નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે.

