![]() |
| (IMAGE – IANS) |
Donald Trump Greenland Strategy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)ની બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રીનલેન્ડના મુદ્દે સૈન્ય શક્તિનો ઉપયોગ કરશે નહીં.

